| નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણને ભણતી વખતે અમુક શબ્દોના શા અર્થ થતા હશે તેવો પ્રશ્ન સતાવે છે અથવા તો કોઈ સ્વાધ્યાયના પ્રશ્નોમાં આવા શબ્દો આવે ત્યારે તે શબ્દના અર્થની ખબર ના હોવાના લીધે જવાબ આપવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. અહી આવા જ ૧૦૬ જેટલા શબ્દોના અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે. અહી એક શબ્દના 1,2 કે 3 અર્થ આપેલા છે. આનો અભ્યાસ આપને ઉપયોગી નીવડશે.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Thursday, 9 July 2020
અર્થગ્રહણ માટે શબ્દો ધોરણ 3 થી ૫
Thursday, 2 July 2020
ગણિતનાં સૂત્રો-2
· સમઘનનું ઘનફળ = લંબાઈ3
· લંબઘનનું ઘનફળ = લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
· નળાકારનું ઘનફળ = πr2h
· શંકુનું ઘનફળ =1/3 πr2 h
· ગોળાનું ઘનફળ = 4/3 πr3
· અર્ધ ગોળાનું ઘનફળ =2/3×πr3
· a2 − b2 = (a + b)(a − b)
· (a + b)2 = a2 + 2ab + b2
· a2 + b2 = (a − b)2 + 2ab
· (a − b)2 = a2 − 2ab + b2
· (a + b + c)2 = a2 + b2 + c2 + 2ab + 2ac + 2bc👇
Wednesday, 1 July 2020
ગણિતનાં મહત્ત્વનાં સૂત્રો
· ક્ષેત્રફળ અને ઘનફળ સુત્રો
·
લંબઘનનું ક્ષેત્રફળ =૨(lb+bh+hl)
·
લંબઘનની પાશ્વ બાજુઓનું કુલ
ક્ષેત્રફળ = 2h(l+b)
·
નળાકારની વક્રસપાટીનું
ક્ષેત્રફળ=2πrh
·
નળાકારની સપાટીનું કુલ
ક્ષેત્રફળ= 2πr(r+h)
·
શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ= πrl
Subscribe to:
Posts (Atom)