Wednesday, 1 July 2020

ગણિતનાં મહત્ત્વનાં સૂત્રો

·       ક્ષેત્રફળ અને ઘનફળ સુત્રો

·        લંબઘનનું ક્ષેત્રફળ =(lb+bh+hl) 

·        લંબઘનની પાશ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ = 2h(l+b) 

·        નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ=2πrh 

·        નળાકારની સપાટીનું કુલ ક્ષેત્રફળ= 2πr(r+h) 

·        શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ= πrl 


·        શંકુનું કુલ ક્ષેત્રફળ = πr(l+r) 

·        ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2×વેધ×પાયો 

·        કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2×કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર 

·        સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = વેધ× પાયો 

·        સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ =3/4× બાજુ

·        સમબાજુ ત્રિકોણનો વેધ = 3/2 × બાજુ 

·        સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2×બંને વિકર્ણનો ગુણાકાર 

·        ચોરસનું ક્ષેત્રફળ = બાજુ2 

·        લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ 

·        સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2 ×વેધ × સમાતર બાજુઓની લંબાઈનો સરવાળો