Thursday, 31 December 2020

અંગ્રેજી સામાન્ય બોલચાલ

 

વિદ્યાર્થી મિત્રો,

        અહીં 243 અંગ્રેજી વાકયો જે સામાન્ય બોલચાલની ભાષામાં વપરાતાં હોય છે. તેમને જાણવાની જિજ્ઞાસા આપને ચોકકસ થશે. તો લાગી જાઓ કામે અને ગમતાં વાકયો લખી લેજો. જો આ વિગત ગમે તો MO. 9925639955 અને E-MAIL: schoolmalisaravandh@gmail.com પર પ્રતિભાવ આપશો તો ગમશે. 

ક્રમ

વાક્ય

અર્થ

1

Let's go.

ચાલો જઇએ.

2

Run fast.

ઝડપ થી દોડો, જલ્દી દોડો.

3

Look at me.

મારી સામે જો.

4

Go there.

ત્યાં જાઓ.

5

Jump high.

ઊંચો કૂદકો લગાવો..

6

Wash your hands.

તમારા હાથ ધુઓ.

7

Wash your feet.

તમારા પગ ધુઓ..

8

Raise your hands.

તમારા હાથ ઊંચા કરો.

9

Let's dance.

ચાલો  નાચીએ.

10

Dig here.

અહીં ખોદો.

11

Rub it out.

તેને ઘસો.

Sunday, 13 December 2020

કમ્પ્યુટર ટેસ્ટ

  કમ્પ્યુટર બેઝિક ટેસ્ટ - MALISARAVANDH PRIMARY SCHOOL

નીચેની link પરથી ટેસ્ટ આપો અને પ્રમાણપત્ર મેળવો.

1.  કમ્પ્યુટર બેઝિક ટેસ્ટ

Tuesday, 1 December 2020

ક્વિઝ આપો અને પ્રમાણપત્ર મેળવો.

 વાગડ શિક્ષણ સમિતિ આયોજિત 

 કચ્છ મેઘા ક્વિઝ આપો. અને પ્રમાણપત્ર મેળવો.


લિંક -વાગડની ધરોહર બ્લોગ

        પ્રશ્નોના જવાબ આપો અને સર્ટીફિકેટ મેળવો. જો આપના ૫૦% જવાબ સાચા હશે તો આપને આપના ઈ-મેલ પર સર્ટીફીકેટ મળી જશે.ખોટું ઈ-મેલ હશે તો સર્ટીફીકેટ નહિ મળે. જે નામ અને અન્ય વિગતો અહી ભરશો તે જ પ્રમાણપત્રમાં આવશે. ક્વિઝમાં એક જ વાર ભાગ લઇ શકશો. કુલ ૪૦ પ્રશ્નો હશે. ક્વીઝમાં ભાગ લેવા માટે તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઇન થવું જરૂરી છે.

પ્રમાણપત્ર ના મળે તો vagadnusixan@gmail.com