Thursday, 31 December 2020

અંગ્રેજી સામાન્ય બોલચાલ

 

વિદ્યાર્થી મિત્રો,

        અહીં 243 અંગ્રેજી વાકયો જે સામાન્ય બોલચાલની ભાષામાં વપરાતાં હોય છે. તેમને જાણવાની જિજ્ઞાસા આપને ચોકકસ થશે. તો લાગી જાઓ કામે અને ગમતાં વાકયો લખી લેજો. જો આ વિગત ગમે તો MO. 9925639955 અને E-MAIL: schoolmalisaravandh@gmail.com પર પ્રતિભાવ આપશો તો ગમશે. 

ક્રમ

વાક્ય

અર્થ

1

Let's go.

ચાલો જઇએ.

2

Run fast.

ઝડપ થી દોડો, જલ્દી દોડો.

3

Look at me.

મારી સામે જો.

4

Go there.

ત્યાં જાઓ.

5

Jump high.

ઊંચો કૂદકો લગાવો..

6

Wash your hands.

તમારા હાથ ધુઓ.

7

Wash your feet.

તમારા પગ ધુઓ..

8

Raise your hands.

તમારા હાથ ઊંચા કરો.

9

Let's dance.

ચાલો  નાચીએ.

10

Dig here.

અહીં ખોદો.

11

Rub it out.

તેને ઘસો.

12

Push the table.

ટેબલને ધક્કો મારો.

13

Pull the table.

ટેબલ ખેંચો.

14

Fast.

ઝડપી. / જલ્દી.

15

Cut it.

તેને કાપો.

16

Tear it.

ફાડી નાખો.

17

Play Langadi.

લંગડી રમો.

18

Walk fast.

ઝડપથી ચાલો.

19

Come with me.

મારી સાથે આવો.

20

Talk with me.

મારી સાથે વાત કરો.

21

Even then.

છતાં પણ.

22

Not sure.

ચોક્કસ નથી.

23

Come in time.

સમયસર આવો.

24

Ring the bell.

બેલ વગાડો.

25

Switch on.

ચાલુ કરો.

26

Switch off.

બંધ કરો.

27

Go forward.

આગળ વધો.

28

Go backward.

પાછળ જાઓ.

29

Throw away.

દૂર ફેંકી દો.

30

Turn around.

ફેરવો.

31

Turn left.

ડાબી બાજુ વળો.

32

Turn right.

જમણી બાજુ વળો.

33

Turn to your friend.

તમારા મિત્ર તરફ વળો.

34

Sit properly.

યોગ્ય રીતે બેસો.

35

stand properly.

યોગ્ય રીતે ઊભા રહો.

36

hug your friend.

તમારા મિત્રને ભેટો.

37

clean your hand.

તમારા હાથ સાફ કરો.

38

hold it.

તેને પકડી રાખો.

39

Why?

કેમ?

40

What?

શું?

41

Then?

પછી?

42

Don't worry.

ચિંતા કરશો નહીં.

43

Don't run.

દોડશો નહીં.

44

Don't talk.

વાત ના કરો.

45

Don't touch it.

તેને અડો નહીં.

46

Go now.

હવે જાઓ.

47

Good morning.

સુપ્રભાત.

48

Good afternoon.

શુભ બપોર.

49

Good day.

સારો દિવસ.

50

Good night.

શુભ રાત્રી.

51

Good evening.

શુભ સાંજ.

52

Hello.

નમસ્તે.

53

Stand up.

ઉભા થાઓ.

54

Sit down.

બેસો.

55

Come here.

અહી આવો.

56

Listen.

સાંભળો.

57

Thank you.

આભાર.

58

Thanks a lot.

ખૂબ ખૂબ આભાર.

59

Thank you very much.

તમારો ખૂબ ખૂબ આભાર.

60

Lovely.

સુંદર

61

Wow.

વાહ. / અદ્ભુત

62

Superb.

શાનદાર.

63

Very nice.

ખૂબ સરસ.

64

Come on.

ચાલો. / કોઈ કામ માટે પ્રેરિત કરવું.

65

Very good.

બહુ સારું.

66

The best.

શ્રેષ્ઠ.

67

Please.

(કોઈ કામ માટે વિનંતી)

68

Sorry.

માફ કરશો.

69

Open your book.

તમારું પુસ્તક ખોલો.

70

Open the window.

બારી ખોલો.

71

Open the door.

દરવાજો ખોલો.

72

Give it.

આપી દો.

73

Take it.

આ લો. / આ ધારણ કરો.

74

Draw a picture.

ચિત્ર દોરો.

75

Draw a circle.

વર્તુળ દોરો.

76

Sing a song.

એક ગીત ગાઓ.

77

Let's play.

ચાલો રમીએ.

78

Let's laugh.

ચાલો હસીએ

79

Smack your lips.

તમારા હોઠ ભીસો.

80

Shrug your shoulders.

તમારા ખભા ખેંચો.

81

Nod your head.

તમારુ માથું હલાવો.

82

Blink your eyes.

તમારી આંખો પટપટાવો.

83

Shake hands.

હાથ મિલાવો.

84

Snap your fingers.

ચપટી વગાડો.

85

Twist your waist.

કમરથી વળો.

86

Stamp your feet.

તમારા પગ પછાડો.

87

Jump 10 times.

10 વખત કૂદકો.

88

Laugh loudly.

મોટેથી હસો.

89

Touch your nose.

તમારા નાકને સ્પર્શ કરો.

90

Touch your eyes.

તમારી આંખોને સ્પર્શ કરો.

91

Touch your cheeks.

તમારા ગાલને સ્પર્શ કરો.

92

Touch your ears.

તમારા કાનને સ્પર્શ કરો.

93

Touch the ground.

જમીનને સ્પર્શ કરો.

94

What’s up

શું ચાલે છે?

95

Hey you

અરે એય

96

It’s ok

કોઈ વાંધો નહિ.

97

It’s up to you

તારા પર છે. (આ વાત હવે તારા પર નિર્ભર છે એવા અર્થમાં)

98

In the mean time

સમય દરમિયાન

99

It’s enough

બહુ થયું હવે

100

Enough is enough

બસ બહુ થયું હવે

101

See yourself

તું તારું જો.

102

Disappear

નિકળ અહીંથી ( ગુસ્સામાં)

103

What’s wrong with you

શું થયું તારી સાથે? ( કઈ ખરાબ થવાના અર્થમાં)

104

Don’t show off

દેખાડો ના કર.

105

Although

હોવા છતાં

106

May be

કદાચ

107

Perhaps

કદાચ (થઇ શકે છે).

108

Don’t do day dream

દિવસે સપનાં ના જો.

109

Call your well – wishers

જા બોલાવ ગમે તેને. ( ગુસ્સામાં)

110

Be with me

મારી સાથે રહેજે.

111

Pardon

સોરી, ફરીથી કહેશો.( ના સંભાળવાના અર્થમાં)

112

Excuse me

મને માફ કરો.

113

Sorry

માફી માગુ છું

114

Be sincere

સમજદારીની વાત કરો./નિષ્ઠાવાન બનો.

115

Let it be

જવા દો. / તે થવા દો.

116

Let’s see

જોયું જશે./ જોઈએ.

117

Under the weather

તબિયત ખરાબ હોવી.

118

Hot words

અપ શબ્દો

119

Vulgar

અશ્લીલ

120

What do you mean?

તમે શું કહેવા માગો છો?

121

Do or die

કરો અથવા મરો.

122

Don’t sit back

હિંમત ના હારો.

123

After you

પહેલા તમે.

124

My foot

મારાં જૂતાં બરાબર.

125

Carry on

ચાલુ રાખો.

126

You have a dung mind

તારા દિમાગમાં છાણ ભરેલું છે.

127

Fast friend

લંગોટીયો મિત્ર.

128

Let’s go

ચાલો જઇએ.

129

Cool

જબરદસ્ત

130

Hot

અતિ સુંદર

131

He is in

તે ફેશનેબલ છે.

132

Knock the door

દરવાજો ખટખટાવવો.

133

Damn it

ધિક્કાર / સત્યાનાશ

134

I like it

મને તે ગમે છે.

135

Calm down

શાંત થાઓ.

136

Get lost

નિકાલ અહીથી ( તિરસ્કાર)

137

I will smash you

હું તને પછાડીશ. / મોઢું તોડી નાખીશ.

138

Don’t make fun

મજાક ન કરો.

139

Get well soon

ભગવાન કરે તમે ઝડપથી સાજા થાવ.

140

Live long India

ભારત માતા કી જય

141

Don’t poke

સળી ના કર. / દખલ ના કર.

142

From the bottom of the heart

હૃદયથી, દિલથી.

143

Ebony

કાળો મેશ.

144

Blond

ગૌરવર્ણ / ગોરો.

145

Mind blowing

ખુબજ સરસ. (દિમાગ હલાવી દે તેવું)

146

Bravo

શાબાશ.

147

Mint it

મજા આવી.

148

Please don’t mind

ખોટું ના લગાડતા.

149

Head to toe

ઉપરથી નીચે સુધી(માથા થી પગના અંગુઠા સુધી)

150

A to Z

શરૂઆતથી અંત સુધી

151

As for as 1.2.3

ડાબા હાથનો ખેલ ( બહુ જ સહેલું)

152

Don’t mug up

ગોખણપટ્ટી ના કરો.

153

Shut up

ચુપ / મોઢું બંધ રાખ.

154

Shut your mouth

તમારું મોં બંધ કરો.

155

Behave your self

તમે સભ્યતાથી વર્તો.

156

How dare you

તારી હિંમત કેવી રીતે થઈ?

157

Mind your tongue/language

તમારી જીભ / ભાષા પર કાબુ રાખો.

158

Mind the gap

અંતરનું (દૂરી) ધ્યાન રાખો.

159

It’s over

પૂરું થયું / બસ બહુ થયું.

160

What the hell is this

શું મજાક(બકવાસ/નાટક) છે?

161

What the hell is going on here

શું નાટક ચાલી રહ્યું છે?

162

Go to hell

નર્કમા જા.

163

Shame on you

તને શરમ આવી જોઈએ.

164

Dude

યાર

165

Feel free

શરમાઓ નહિ

166

Lock your hair

ચોટી બાંધી લે.

167

Move

જલ્દી ચાલો અહીંથી

168

On I see

અરે, હવે હું સમજ્યો.

169

You must be Rahul

તું રાહુલ છે ને?

170

Broad day light

ધોળા દિવસે

171

Of course

અલબત્ત / હા, બિલકુલ

172

Awesome

અદ્ભુત / કમાલનું

173

Disgusting

ઘૃણાસ્પદ / બકવાસ

174

Oh shit

સત્યાનાશ

175

Bull shit

એકદમ બોગસ

176

Bla - bla

જૂઠું અને બકવાસ

177

Get up

ઉભા થાવ.

178

Blow out the nose

નાક સાફ કરો.

179

Ok

બરાબર.

180

It’s all right

આવું બધું તો ચાલતું રહે.

181

It’s mine

મારું છે.

182

So

તેથી શું.

183

No idea

ખ્યાલ નથી.

184

Comb your hair

તમારા વાળ ઓળો.

185

Get out

બહાર જા.

186

Have some food

થોડું વધારે ખાવાનું લો.

187

Oh I see

ઓહ હવે હું સમજ્યો.

188

I know

હું જાણું છું.

189

Leave me alone

મને એકલો રહેવા દો.

190

Bloody fool

ખાનદાની મૂર્ખ

191

Will you kill us

જીવ લેશો કે શું?

192

Mine your business

તારા કામથી કામ રાખ. / તું તારું જો.

193

Me too

હું પણ.

194

So what?

તો શું? / તો હું શું કરું?

195

Give me

મને આપ.

196

Show me

મને બતાવ તો.

197

Feel it

અનુભવ કરો. / મહસૂસ કરો

198

Be aware

સાવધાન રહો.

199

OHO

ચાલ ચાલ હવે.

200

Take off your shoes

તમારાં જૂતાં ઉતારો.

201

What’s wrong with your

હવે તને શું થયું?

202

Don’t worry

ચિંતા કરશો નહીં.

203

Guys

દોસ્તો

204

Relay

શાંત થઈ જાઓ.

205

Hello

નમસ્તે.

206

Copy cat

નકલખોર / નકલચી

207

You silly

મૂરખ

208

Strange

બહુ વિચિત્ર વાત.

209

Horse laugh

ખરાબ હાસ્ય / ઠીઠીયા કાઢવા.

210

Must

જરૂરી / જોઈએ જ.

211

Make haste

ઉતાવળ કર. / જલ્દી કરો.

212

Don’t trouble me

મને પરેશાન ના કરો.

213

Don’t make me bore

મને કંટાળો ન આપો.

214

Idiot

મૂર્ખ.

215

No, never

ના, ક્યારેય નહીં.

216

Not at all

કોઈ રીતે નહિ. / કોઈપણ કિમતે નહિ.

217

Once

એકવાર.

218

Sometimes

ક્યારેક. / કોઈકવાર.

219

Bro

ભાઈ.

220

Oh no

અરે નહિ.

221

What a car

શું કાર છે?

222

Actually

વાસ્તવમાં / સાચે જ.

223

Just shut up

બકવાસ બંધ કર.

224

Yessss

ખૂબ સરસ.

225

Same here

મારા સાથે પણ આ જ થયું. / અહી પણ એવું જ છે.

226

Now move

ચલ નીકળ. / નીકળ અહીંથી

227

In any case

કોઈ પણ સંજોગોમાં. / કોઈ પણ કિંમતે

228

What the hell

શું છે આ બધું?

229

Give a big hand

જોરદાર તાળીઓ આપો.

230

You wrost

તું ખરાબ માણસ છે.

231

Done

થઈ ગયું. / પાક્કું.

232

I did it

મેં કરી દેખાડ્યું. / મેં કરી દીધું.

233

Occasional

પ્રસંગોપાત. / કોઈ કોઈ વાર

234

My turn

મારો વારો.

235

No one will come

કોઈ નહિ આવે.

236

How often

કેટલી વાર / કેટલા વખત

237

Beware of dogs

કૂતરાઓથી સાવધાન

238

Oh my god

હે ભગવાન

239

Don’t fade up me

દિમાગનું દહીં ના કર.

240

The weather is not good.

મોસમ બરાબર નથી.

241

The weather is cloudy.

વાદળછાયું વાતાવરણ છે.

242

The weather is sunny.

મોસમ ખુશમિજાજ છે.

243

Fry fritters.

ભજીયાં તળો.