Tuesday, 26 October 2021

ચાલો, વાંચીએ...

 ગમ

મગ

જન

જમ

જગ

મન

નમ

નગ

ગન

ગજ

મમ

નમન

ગમન

ગગન

જગન

મનન

જગમ

ગા

મા

ના

જા

ગામ

માન

નામ

જાન

જાગ

નાગ

નાવ

વાન

ગાન

ગાજ

મના

મામા

નાના

મજા

રસ

રદ

રવ

વર

વસ

વદ

સર

દસ

દવ

દર

સરસ

વરસ

વરદ

સદર

દરદ

વદન

જવ

નર

મગર

સગર

દમન

મદદ

ગરજ

મરદ

ગરમ

નરમ

વાર

સાર

સાદ

રાસ

રામ

રાગ

રાજ

દાન

દાગ

દામ

દાવ

દાસ

દાર

સામ

સાજ

સાન

સાવ

વાદ

વાસ

વામ

નવા

માવા

વારા

સારા

રાજા

વાજા

સદા

દાદા

દાવા

દવા

ગાજર

નમાજ

સમાજ

સમાર

જમના

સામાન

વારસ

સારસ

સાવન

સાવજ

વરસાદ

દરવાન

સરસર

જનાર

વારસદાર

જમાદાર

વામન

દામન

સસરા

મારા

રામરાજ

રામદાસ

રાજારામ

મમરા

સાદા

સારવાર

ગાગર

સાગર

નાગર

જાજમ

વે

રે

સે

દે

જેમ

વેર

રેસ

દેવ

સેવ

રેવા

વેદ

સેવા

દેવા

મેજર

રેજર

ગાજે

મરે

ગમે

જેવા

નાસે

વારે

મારે

જાગે

વરસે

ગેસ

વનરાજ

સરદાર

સરસ

મગન રમ.

જગન જમ.

મનન રમે.

દાદા રમે.

મામા જમે.

નાના જાગે.

માસા ગમે.

વરસાદ વરસે.

મગન જમે.

રમા રમે.

વનરાજ ગરજે.

સરદાર જાગે.

રેવા રમ.

કર

બસ

છન છન

અમન

અવાજ

કાબર

કાનન

કાનમ

કાદર

કારજ

આજ

આમ

આગ

આવ

બાદ

છાસ

સાબર

અકબર

અજગર

આવન-જાવન

આકાર

આદર

આસાન

અવસર

આવનાર

આવકાર

કરજદાર

અરજદાર

કલબલ

કાકા

કામ

છાનામાના

કસર

કદર

છગન

બાકર

આકરા

બદામ

બકરા

રકાસ

અમદાવાદ

સાકર

બનાવ

અમર

કાદવ

કામકાજ

આજે

કિનાર

જિન

દિન

રવિ

કવિ

જિગર

કિરદાર

વિસાવદર

દિવાકર

દિનકર

વિમાન

અમિન

વીર

રીસ

મીસ

નવી

સમી

નમી

ગમી

જમી

જમીન

બીક

મીના

રાવી

નાવી

નદી

વીસ

 જીદ

જીવ

જીન

જીવન

બીમાર

અરજી

મરજી

દરજી

સવજી

રવજી

મનજી

બાકી

બાદબાકી

કીકી

ગગી

બરછી

દરદી

નીના

રીના

રીમા

બકરી

ગવરી

જબરી

આકરી

ગાજવીજ

કાકી

મામી

દાદી

નાની

વાદી

વાનગી

બીના

રામી

મીરા

આરસી

સીમા

આછી

મીનાર

રકાબી

ગીરનાર

રાગી

વાની

સાદી

બાબરી

નવીન

સાવકી

કાનજી

નમન કર.

મનન કર.

રીસ ના કર.

આવન-જાવન કર.

દસ બાદ કર.

વીસ બાદ કર.

બાદબાકી કર.

વરસાદ આવ.

અમદાવાદ જા.

મીના મદદ કર.

જિગર દિવા કર.

બીમારની મદદ કર.

રાજ જમવા આવ.

સરસ આકાર બનાવ.

જમના વાનગી બનાવ.

બીજાની સારવાર કર.

છગન દવા બનાવ.

મગજ ગરમ ન કર.

કાનન વાનગી ગરમ કર.

મનન કામકાજ કર.

કાબર કલબલ કર.

પડ

કણ

મણ

તર

તરસ

તણસ

રણ

પાપ

બાપ

કાપ

આપ

પાસ

પાન

પગ

છાપ

છાણ

છાપરી

તાણ

તાવડી

નાવડી

આવડી

બાપડી

રબડી

કડી

વડી

સડી

ગડી

નડી

ગણિત

પિતા

માતા

દીપ

મણી

પાદર

પાવક

તાસક

મમતા

પાણી

વાણી

તાણી

રાણી

ગાડી

વાડી

જાડી

સાડી

કીડી

અડવા

પડવા

કતરણ

ગતાગમ

કાતર

કાપણી

ગત

તાગ

તાપ

ડમડમ

ડીસા

વગાડી

રમાડી

જમાડી

ગમાડી

રમતી

ગમતી

જમતી

પારકી

જનતા

દિપા

કવિતા

પેન

બેન

એક

બે

છે

છેક

દેરી

કેરી

વેરી

એવી

જેવી

તેવી

મેના

નેતા

તેર

સેવક

તેતર

પેપર

પેજર

ગણે

રમે

જમે

તમે

અમે

તાપે

આપે

વેતરણ

કરે

વેતન

જેમણે

તેમણે

આપણે

આવજે

આપજે

રેવડી

એવડી

જેવડી

તાજેતર

વૈદ

જૈન

કૈલાસ

વૈરાગી

પૈસા

પૈસાદાર

જૈમિન

વૈદિક

દૈવત

દૈનિક

ઐરાવત

વૈદરાજ

નૈતિક

રૈવત

સૈનિક

ઐનિકા

જમૈકા

લટ

ચટ

ચલ

ખલ

ખટપટ

ખાલી

ચાલ

ટાલ

ટીન

લખાણ

તાલ

ચાખ

ચાટ

ખાટ

લલાટ

લાટ

ખાટી

બાલ

ચટણી

ચીખ

લીન

ચીન

લોટ

ચોટ

ચોર

ખોટ

લખો

મોટી

ચોરી

ઓલાદ

ગોતવું

મોર

મોણ

કોઠી

સોટી

ચોપડી

ટોપી

પારો

પોક

રોટલો

હોજ

જોડા

રોમ

રોમન

સોબત

છોકરો

છોકરી

નોબત

દોરી

જોરાવર

જબરો

મૌલિક

લૌકિક

મૌખિક

કૌતુક

પૌઆ

ગૌરી

મૌલવી

કૌરવ

ગૌરવ

ગૌતમ

મૌલાના

ગૌણ

પૌરાણિક

ચૌદ

મૌસમ

નૌકા

મૌન

સૌર

સૌમિલ

નૌતમ

કૌમુદી

ચૌદશ

હળ

હજ

નળ

ઘર

ઝાડ

ઝવેરી

ઘણ

હરણ

વાહન

ઘરાક

ઘટમાળ

હલ

ઝઘડો

ઘડપણ

હરખ

હાલ

ઘરે

ઝડપ

ઝડતી

હાજર

ઘરકામ

વહાણ

ઝાટકણી

કાળ

કાળી

ઝીલ

ઝેર

જુવાર

ખુમારી

તુલસી

કુલ

તાળું

રઘુ

ગુલાલ

સાચુ

ઝાઝુ

મુગટ

જુનવાણી

ઘુવડ

હું

દુકાન

સુખડી

ઘરેણું

ઝમકુ

કાળુ

નાળુ

વાળું

અજવાળું

ગુલાબ

લાડુ

ગાડુ

જાસુદ

ઘરડું

ભય

ધજા

ફેણ

ભેજુ

ધરતી

તરફેણ

જાય

રાય

યાચક

યુવતી

યુવક

યતિ

ભાર

ભારો

ભોમકા

ભોજ

ભોગ

ફીકી

ફોક

અનુભવ

ભીમ

ધીરજ

રફીક

યયાતિ

ફટાકડા

ફોજ

ભૂલ

ધૂળ

ફૂલ

સૂરજ

ખજૂર

સલૂન

બલૂન

સૂરત

મૂરખ

ઝૂકી

જૂની

ચૂલો

સપૂત

પૂનમ

ગૂગળ

રાજદૂત

ફૂલવાડી

ફૂલદાની

અભિભૂત

વસૂલાત

કૂવા

મૂળા

ખેડૂત

ઘૂઘરી

સૂરણ

કબૂતર

ઠગ

ઠોઠ

ટાઢ

ઢોલ

ઇલા

ઇલમ

ઇયળ

ઇલાજ

ઇમારત

ઈડલી

ઈમાન

ઈરાન

ઈડર

ઈસાઈ

ઈમાનદાર

ઠોકર

ઠાકોર

ઠાકર

ઓઢણી

ચઢવું

ઠાઠ

થાક

શાક

ઉપાધિ

થડ

શઢ

ઉપર

ઉપહાર

ઉતરડ

ઉજાણી

ઉપવાસ

ઉદાહરણ

ઊધઈ

ઊપજ

ઊજળું

ઊકળતું

શેખ

શીખ

શૂરવીર

શૂરાતન

મશહૂર

કેશ

વેશ

દેશ

રેશમ

દેશી

શરણાઈ

શેરડી

પાથરણું

સાથ

નાથ

દીનાનાથ

થાપ

થાળી

થાળ

શંખ

ગંધ

ડંખ

નંગ

જંગ

ભંગ

રંગ

પતંગ

રંભા

મંદા

ચંપલ

ઊંટ

ઊંચું

ઊડતું

નંદન

શંકર

પંચાંગ

ડાંગ

મંડપ

શીંગ

પંખો

સંગાથ

સંપાદન

જંગલ

અંદર

પલંગ

ભંડાર

રંજન

નંદ

સંગમ

અંજાર

ઠંડી

જોડાક્ષારવાળા શબ્દો

જ્ઞાન

ષટ્કોણ

વિષાદ

વિદૂષક

મૂષક

ઉષા

પોષ

યજ્ઞ

વિજ્ઞાન

અજ્ઞાની

ત્રણ

ત્રાજવું

ત્રિશૂલ

વાત્રક

નેત્ર

મિત્ર

ત્રિરંગો

છત્રી

ચિત્ર

રૂપ

રૂપિયો

રૂબરૂ

રૂમ

રૂમાલ

મશરૂમ

રૂવાડું

રૂપાળું

ઋષિ

ઋતુ

ઋણ

ઋણી

ઋષભ

ઋતુરાજ

અક્ષય

રાક્ષસ

ક્ષમા

ક્ષણ

મોક્ષ

ક્ષાર

ક્ષેત્ર

ક્ષિતિજ

ક્ષય

શ્રમ

શ્રેય

શ્રવણ

શ્રમિક

આશ્રમ

વિશ્રામ

શ્રાવણ

આવ્યા

લાવ્યા

આપ્યું

કાપ્યું

બાંધ્યું

તાકયું

પડયું

ચડયું

લડયા

પડયા

તોડયું

દાટયું

ભણ્યું

અલ્પ

કાઢયું

લક્ષય

લાગ્યું

ખસ્યું

ખુશ્બૂ

ન્યાય

વિધ્ન

પુષ્પ

બચ્ચું

બચ્યું

લૂછયું

પૂછયું

ગાજયો

વત્સ

ભિન્ન

જગ્યા

ઉત્પતિ

આરોગ્ય

સ્વચ્છ

વૃદ્ધિ

ડબ્બા

ઉચ્છવાસ

સ્ફૂર્તિ

સ્કૂટર

સ્ટેશન

સ્નાયુ

વ્યાયામ

શ્વાસોચ્છવાસ

સ્વાવલંબી

ઉપયર્યુક્ત

પ્રવૃત્તિ

ગ્રહણશક્તિ

સ્વાશ્રય

નિશ્ચય

શિસ્ત

જ્ઞાનેન્દ્રિયો

સક્રિય

પરાક્રમ

અવસ્થા

સર્જનાત્મક

શત્રુતા

રોગિષ્ઠ

ભાવાત્મક

પ્રાથમિક

વાર્ષિક

ગૃહકાર્ય

વર્ગીકરણ

આયુષ્ય

પદાર્થ

અત:સ્ત્રાવો

પ્રોટીન

ઓક્સિજન

નાઈટ્રોજન

સ્વાદિષ્ટ

સ્પષ્ટ

દ્રાવણ

બલ્બ

તત્વ

આવશ્યક

અર્થ

મિશ્રણ

ઇલેક્ટ્રિક

ધાર્મિક

વિસ્તાર

પુસ્તક

કાર્યક્રમ

પરિસ્થિતિ

સમુદ્ર

વિદ્વાન

આસ્થા

વૈચારિક

વૈજ્ઞાનિક

પ્રપંચ

પ્રલય

પ્રકાશ

પ્રકોપ

ત્રિકોણ

કેન્દ્ર

સર્વગ્રાહી

મૂલ્યાંકન

અંગ્રેજી

બ્રિટીશ

પ્રતિબંધ

વિકલ્પ

આર્થિક

પ્રથમ

પદ્ધતિ

પ્રાકૃતિક

દત્તક

રેલમાર્ગ

કર્ણાટક

અગ્નિ

પરિવર્તન

નર્મદા

અન્ન

સંગ્રહ

પ્રાણીઓ

કનિષ્ઠ

પથ્થર

સંસ્કૃતિ

આકૃતિ

વિસ્ફોટ

પર્વત

અનાવૃષ્ટિ

વન્ય

સંપત્તિ

આપત્તિ

દ્વારકા

પ્રકાર

સ્વચ્છતા

સ્વાસ્થ્ય

સ્વછંદ

આશીર્વાદ

અહર્નિશ

કૌશલ્ય