ચાલો શીખીએ ( ટેસ્ટ )

નમસ્કાર , વિદ્યાર્થી મિત્રો,
કોરોના મહામારીના સમયમાં આપ સૌ સાવચેતી, સાવધાનીથી વર્તતા હશો. અને સ્વચ્છતા તથા સામાજિક અંતર જાળવતા હશો. આ સમયમાં આપણી શાળામાં તમે પહોચી શકતા નથી. પણ શાળા  તમારા સુધી ટેકનોલોજીના માધ્યમથી પહોચશે. તો  આપને ઘરે બેઠાં શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો શાળા દ્વારા થઈ રહ્યા છે. તો તેમાં શક્ય એટલો સહકાર આપવા વિનંતી છે. 
    નીચે કેટલીક link મુકવામાં આવી છે. જેના થકી તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો.

શાળાની યુટ્યુબ ચેનલ જોવા નીચે ક્લિક કરો

વિવિધ ટેસ્ટની લિંક ( અહી આપ ટેસ્ટ આપી તમારા જ્ઞાનની ચકાસણી કરી શકો છો.)


ગુજરાતી

ટેસ્ટ -1 સમાનાર્થી શબ્દો ધોરણ ૩ થી ૫









અંગ્રેજી














હિન્દી


ગણિત



સામાજિક વિજ્ઞાન

સંસ્કૃત






















કમ્પ્યુટર