૧. પૂનમે શું જોયું ?
v નીચે આપેલી
વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકમાં એકમની વિગતો પૂર્ણ કરો.
Ø તમારી આસપાસના પ્રાણીઓના
નામ લખો .
·
ગાય , ભેંસ , કૂતરો , બકરી , ઊંટ , ઘેટું ,
સસલું , બિલાડી
Ø તમારી આસપાસના પક્ષીઓના
નામ લખો .
·
ચકલી , કબૂતર , કાબર , કાગડો , મોર , કોયલ ,
બગલો , બતક
Ø દરમાં રહેતા – સાપ , કીડી
, મકોડા , ઉંદર
Ø માળામાં રહેતા – ચકલી ,
કબૂતર , કાબર , સુગરી , કાગડો
Ø ઘરમાં રહેતા – ગરોળી ,
વંદો , કરોળિયો , કીડી , મકોડા
Ø પાણીમાં રહેતા – માછલી ,
કાચબો , મગર , દેડકો , કરચલો
Ø ઊડી શકે તેવા – ચકલી ,
પોપટ , બુલબુલ , સમડી , બાજ
Ø પગથી ચાલે તેવા – વાઘ ,
સિંહ , હાથી , કૂતરો , ગાય , બકરી
Ø પેટે સરકીને ચાલે તેવા –
સાપ , ધામણ , અજગર , ઈયળ , અળસિયા
Ø કૂદકા મારી ચાલી શકે તેવા
– ચકલી , દેડકો , કાંગારૂ
Ø પૂંછડી હોય તેવા – વાઘ , સિંહ , ચિત્તો , દીપડો , ગાય , બકરી ,
વાંદરો
Ø માથે શીંગડા હોય તેવા –
ગાય , ભેંસ , બકરી , સાબર , બળદ
Ø દિવાલ ઉપર ચાલી શકે તેવા –
ગરોળી , કરોળિયો , વંદો , કીડી , મકોડા
Ø હોઠથી પાણી પીતા – ગાય ,
બકરી , વાંદરો , ભેંસ , ઘોડો , ગધેડું
Ø જીભથી પાણી પીતા – વાઘ ,
સિંહ , કૂતરો , દીપડો , ચિત્તો , વરૂ
Ø પાણી અને જમીન બંને પર
રહેતા – દેડકો , કાચબો , મગર
Ø લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ
– ગાય , ભેંસ ,વાંદરો , વાઘ , સિંહ , ચિત્તો , દીપડો
ટૂંકી પૂંછડીવાળા પ્રાણીઓ – બકરી , ઘેટું , હરણ , સાબર